Botad: ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો, જુઓ Video

Botad: ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:20 PM

પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે છે. જ્યારે સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને ડેમ અને પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે, આમ છતાં કેટલાક યુવકો થોડી મોજ ખાતર જીવ જોખમમાં મૂકતા કેદ થયા છે.

Botad: મેઘમહેર(Rain) બાદ ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ(Ramaghat Dam) સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. જેમાં છલકાતા ડેમનો અદભૂત કુદરતી સૌંદર્યનો નજારો માણવા માનવ મહેરામણ ઉમટ્યું છે. જ્યારે કેટલાક યુવકો પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ડેમની સપાટી પર ચાલતા જોવા મળ્યાં છે. જ્યારે બેદરકાર યુવાનો જીવ જોખમમાં મૂકીને ડેમથી નીચેની તરફ છલાંગ લગાવીને સ્નાન કરતા દેખાયા છે.

આ પણ વાંચો : Gujarati Video: વિસાવદરમાં 2 કલાકમાં ખાબક્યો 7 ઈંચથી વધુ વરસાદ, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

જ્યારે પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે છે. જ્યારે સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને ડેમ અને પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે, આમ છતાં કેટલાક યુવકો થોડી મોજ ખાતર જીવ જોખમમાં મૂકતા કેદ થયા છે.

બોટાદના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો