Breaking News : દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ, જુઓ Video

Breaking News : દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 10, 2025 | 11:19 AM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદમાં પણ ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. દાહોદના સીંગવડ તાલુકાના બારેલા ગામમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં આગ લાગી છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદમાં પણ ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. દાહોદના સીંગવડ તાલુકાના બારેલા ગામમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં આગ લાગી છે.

આગમાં 4 બકરીના મોત

ગત મોડી રાત્રે એક લાઈનમાં આવેલા 5 મકાનમાં એકા એક આગ ભડકી હતી. સમયસર તમામ પરિવારજનો બહાર નીકળી જતા આબાદ બચાવ કર્યો છે. મકાનમાં બાંધેલા ચાર બકરી આગની ઝપેટમાં આવતા મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે ગોધરા ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો છે. ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 10, 2025 11:03 AM