Kachchh : ભુજમાં નવરાત્રીના બેનરમાં વિધર્મી કલાકારોના ફોટા પર લગાડાઈ કાળી શાહી, જુઓ Video
કચ્છના ભુજમાં બેનરમાં વિધર્મી કલાકારોના ફોટા પર કાળી શાહી લગાડવામાં આવી છે. જાહેર રસ્તા પર લાગેલા કોમર્શિયલ નવરાત્રીના બેનરમાં શાહી લગાડવામાં આવી. ભુજના મીરજાપર સહિતના વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેના બેનરમાં મુસ્લિમ ગાયક કલાકારોના બેનર પર કાળી શાહી લગાડાઈ છે. જો કે, કોણે શાહી લગાડી તે હજુ સામે આવ્યું નથી અને આ મામલે કોઈ પોલિસ ફરીયાદ નોંધાઈ નથી.
Kachchh : વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવા સાથે હવે નવરાત્રીના (Navratri) પોસ્ટર પર વિધર્મી કલાકારોના ફોટા પર કાળી શાહી લગાડવાની ઘટના સામે આવી છે. કચ્છના ભુજમાં બેનરમાં વિધર્મી કલાકારોના ફોટા પર કાળી શાહી લગાડવામાં આવી છે. જાહેર રસ્તા પર લાગેલા કોમર્શિયલ નવરાત્રીના બેનરમાં શાહી લગાડવામાં આવી.
આ પણ વાંચો ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી અમીર ગામ, બેંકોમાં જમા છે 5 હજાર કરોડથી વધુ રકમ
ભુજના મીરજાપર સહિતના વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેના બેનરમાં મુસ્લિમ ગાયક કલાકારોના બેનર પર કાળી શાહી લગાડાઈ છે. જો કે, કોણે શાહી લગાડી તે હજુ સામે આવ્યું નથી અને આ મામલે કોઈ પોલિસ ફરીયાદ નોંધાઈ નથી.