ભરૂચ : એકવર્ષમાં ત્રીજીવાર નગરપાલિકાનું વીજ જોડાય કપાયું, રસ્તાં પર અંધારપટ છવાયો, જુઓ વીડિયો

ભરૂચ : એકવર્ષમાં ત્રીજીવાર નગરપાલિકાનું વીજ જોડાય કપાયું, રસ્તાં પર અંધારપટ છવાયો, જુઓ વીડિયો

| Updated on: Dec 12, 2023 | 11:22 AM

ભરૂચ : છેલ્લાં એક વર્ષમાં ભરૂચની નગરપાલિકામાં ત્રીજી વખત વીજ જોડાણ કપાયું છે. વીજબિલના બાકી નાણાં ભરપાઈ કરી ન શકનાર ભરૂચ નગરપાલિકાના લાઈટ કનેક્શન કટ કરી નખાયું છે. 

ભરૂચ : છેલ્લાં એક વર્ષમાં ભરૂચની નગરપાલિકામાં ત્રીજી વખત વીજ જોડાણ કપાયું છે. વીજબિલના બાકી નાણાં ભરપાઈ કરી ન શકનાર ભરૂચ નગરપાલિકાના લાઈટ કનેક્શન કટ કરી નખાયું છે.

વિપક્ષને પણ આ બાબતે મોકો છોડવાના મૂડમાં નથી. વિપક્ષે આ બાબતને ખોખલા વહીવટનું પરિણામ ગણાવ્યું છે. ભરૂચમાં 2000 થી વધુ સ્ટ્ર્રીટ લાઈટ બંધ હોવાનો આક્ષેપ કરાયો છે.

પાલિકા પ્રમુખ આ સમસ્યા જુના બાકી બિલના કારણે થઇ હોવાનો બચાવ કરે છે તો મુખ્ય અધિકારીએ સરકારી યોજના હેઠળ ટૂંક સમયમાં તમામ બાકી લેના ભરપાઈ કરી દેવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : રાજ્યમાં શાળા સંચાલકો દ્વારા ફરી આંદોલનના મંડાણની શક્યતા, ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખુ રદ કરવાની કરી માગ

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">