ભરૂચ : મહેશ વસાવા સહીત કેસરિયા કરનાર નેતાઓથી છોટુ વસાવા નારાજ, આ ચોંકાવનારું નિવેદન આપ્યું, જુઓ વીડિયો
ભરૂચ : દેદિયાપાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારથી તેમના પિતા છોટુ વસાવા નારાજ છે. તેમને છોડી ભાજપમાં જનારા કાર્યકરો માટે છોટુ વસાવાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

છોટુ વસાવાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આદિવાસીઓની જમીન અને ખનીજ હાંસલ કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. પુત્રના ભાજપમાં જોડાવા બાબતે પણ તેમણે કહ્યું હતું કે ભાજપમાં જનારા તમામ લોકો ખનીજ લૂંટવા માટે જઈ રહ્યા છે . ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી સમયથી વસાવા પરિવારમાં ખટરાગ નજરે પડી રહ્યો હતો.
આ પણ વાંચો : સુરત : 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સામે 13 દિવસમાં 400 પેજની ચાર્જશીટ તૈયાર કરાઈ, જુઓ વીડિયો