ભરૂચ : સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય એકત્રિત થયા, જુઓ ડ્રોન વિડીયો

| Edited By: | Updated on: Nov 20, 2023 | 1:51 PM

ભરૂચ : આજે 20મી નવેમ્બર છઠ મહાપર્વનો ચોથો અને છેલ્લો દિવસ છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે છઠ ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું હતું.

ભરૂચ : આજે 20મી નવેમ્બર છઠ મહાપર્વનો ચોથો અને છેલ્લો દિવસ છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે છઠ ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું હતું.

છઠ ઉત્સવની શરૂઆત નહાય-ખાય સાથે થાય છે. આ પછી, બીજા દિવસને ખારણા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા દિવસને સંધ્યા અર્ઘ્ય તરીકે અને ચોથા દિવસને ઉષા અર્ઘ્ય તરીકે ઓળખવામાં આવે છે.

રવિવારે ઉત્સવના ત્રીજા દિવસે અંકલેશ્વરમાં ઉત્તરભારતીય સમાજના લોકો સંધ્યા અર્ઘ્ય માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ અવસર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે પ્રથા ડ્રોન કેમેરાએ કેદ કરી હતી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 20, 2023 10:10 AM