ભરૂચ : જે બી મોદી પાર્ક નજીક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી, જુઓ વીડિયો

| Updated on: Feb 22, 2024 | 10:04 AM

ભરૂચ : ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની માંગ દિવસેને દિવસે વધી રહી છે. જો કે, સમયાંતરે કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે જે ઇલેક્ટ્રિક વાહનોની સલામતી વિશે આપણા મનમાં શંકા પેદા કરે છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે પરંતુ તેની સાથે તેમાં આગ લાગવાના કિસ્સા ચિંતા વધારે છે.

ભરૂચ શહેરના જે બી મોદી પાર્ક વિસ્તારમાં અચાનક એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી ગઈ હતી. સમયસર વાહન ચાલાક વાહન છોડી બાજુમાં ખસી જતા તેનો બચાવ થયો હતો. ગણતરીના સમયમાં બાઈક અગનગોળામાં પરિવર્તિત થઈ ગયું હતું. ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો