ભરૂચ : રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ વીડિયો

ભરૂચ : ઝઘડીયા તાલુકાના રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ હતી કે એક કાર પલટી ગઈ હતી. ઘટનામાં સદનસીબે બંને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે.

| Updated on: Feb 21, 2024 | 8:17 AM

ભરૂચ : ઝઘડીયા તાલુકાના રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ હતી કે એક કાર પલટી ગઈ હતી. ઘટનામાં સદનસીબે બંને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે.

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એક કાર રોડ ક્રોસ કરતી હતી ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે ટકરાઈ ગઈ હતી. સદ્દનસીબે બંને કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો. બનવ સંદર્ભે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત : પાલમાં વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ફેલાવનાર જાનૈયાઓ પાસેથી 7 હજારનો દંડ વસૂલાયો, જુઓ વીડિયો

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર

ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી

અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

g clip-path="url(#clip0_868_265)">