AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : બેફામ બાઈક ચાલકે બે મહિલાઓને અડફેટે લઇ ફંગોળી, એકનું મોત, જુઓ ઘટનાના CCTV Video

ભરૂચ : બેફામ બાઈક ચાલકે બે મહિલાઓને અડફેટે લઇ ફંગોળી, એકનું મોત, જુઓ ઘટનાના CCTV Video

| Updated on: Jun 12, 2024 | 8:31 AM
Share

ભરૂચ  : સ્ટેશન રોડ વિસ્તારમાં બેફામ બાઈક ચાલકે રોડ ક્રોસ કરતી બે મહિલાઓને અડફેટે લઇ ફંગોળી દીધી હતી. અકસ્માતમાં બંને મહિલાઓ તથા બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ એક મહિલાનું મોત નીપજ્યું હતું. 

સ્ટેશન રોડ પર બાઇક ચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી. રોડ ક્રોસ કરતી મહિલાઓને પુરપાટ ઝડપે આવતી બાઇકે અડફેટમાં લઇ ફંગોળી દીધી હતી. સુપરમાર્કેટ પાસે રોડ ક્રોસ કરતી બે મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી હતી

અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ ડિવિઝન પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">