Aravalli: અરવલ્લીના માલપુર અને ઉભરાણ વિસ્તારમાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 3 ઈંચ, નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જુઓ Video
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ શનિવાર રાત્રીથી રવિવાર મોડી સાંજ સુધીમાં વરસ્યો હતો. રવિવારે સવારની જ વાત કરવામાં આવે તો એક કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાાદને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. બાયડ વિસ્તારમાં આવેલ ઉભરાણનુ ઐતિહાસિક તળાવ પણ ઓવરફ્લો થયો હતો. સ્થાનિક નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Monsoon 2023: બાયડમાં વરસાદી પાણી કોઝવે પર 3 ફુટ ફરી વળ્યા, 50 ગામોને હાલાકી, જુઓ Video
બાયડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિસ્તારમાં ભારે વરસાદને લઈ કોઝવે પર પાણી ફરી વળવાને લઈ સ્થાનિક લોકોને હાલાકી સર્જાઈ હતી. બાયડ વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. લાંક ડેમમાંથી પાણી છોડવાને લઈ સ્થાનિક નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. જોકે એકંદરે વરસાદને લઈ ખેડૂતોનો મોટી રાહત સર્જાઈ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 17, 2023 08:18 PM