Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ, જુઓ Video
જેમાં સિંધુભવન રોડના મૌવે કેફે પર તથ્ય પટેલે થાર કાર ઘુસાડી હતી. જ્યારે અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાએ સમાધાન કરાવ્યું હતું. જ્યારે આરોપી તથ્ય પટેલ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાનો શોખીન છે.
Ahmedabad : અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો(ISKCON Bridge Accident) કેસના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તથ્ય પટેલે 3 જૂલાઈએ સિંધુ ભુવન રોડ પર અકસ્માત કર્યો હતો. જેમાં થાર ગાડીથી કરેલા અકસ્માતના TV9 પાસે EXCLUSIVE દ્રશ્યો છે.
આ પણ વાંચો : Rain Video: સોરઠમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સક્કરબાગ ઝુમાં પાણી ભરાતા પ્રાણી સંગ્રહાલયના પશુ પંખીઓની કફોડી સ્થિતિ
જેમાં સિંધુભવન રોડના મૌવે કેફે પર તથ્ય પટેલે થાર કાર ઘુસાડી હતી. જ્યારે અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાએ સમાધાન કરાવ્યું હતું. જ્યારે આરોપી તથ્ય પટેલ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાનો શોખીન છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો