આજનું હવામાન : ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !  સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ! સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Nov 18, 2025 | 8:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં મધ્યમ ગતિએ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે.

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણ પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. નવેમ્બરના અંતમાં માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડું ઉદભવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે. ડિસેમ્બરનીમાં પણ માવઠાની શક્યતા છે. તેમજ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો