Ahmedabad: કોરોનાના પગલે સપ્તક સંગીત સમારોહ ઓનલાઇન પ્રસારિત કરાશે

| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:50 AM

અમદાવાદમાં સપ્તક એન્યુઅલ મ્યુઝિકલ ફેસ્ટિવલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. શાલે ડોટ કોમ નામની યુટ્યુબ ચેનલ પર ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે

અમદાવાદમાં(Ahmedabad) સપ્તક(Saptak)એન્યુઅલ મ્યુઝિકલ ફેસ્ટિવલ(Music Festival) શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. શાલે ડોટ કોમ નામની યુટ્યુબ ચેનલ પર ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે.19 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સપ્તક એન્યુઅલ મ્યુઝિકલ ફેસ્ટિવલનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવશે. 19 ફેબ્રુઆરી રાત્રે 8-30 વાગ્યાથી કાર્યક્રમ ઓનલાઇન પ્રસારિત થશે. આ પહેલા ઓફ લાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ કોરોના સંક્રમણ વધતા કેસને કારણે અધવચ્ચેથી જ કાર્યક્રમ અટકાવી દેવાયો હતો. 8 દિવસના ઓનલાઇન પ્રસારણમાં 18 સેશન છે જેમાં 55થી વધુ કલાકારો ભાગ લેશે.

આ પણ વાંચો :  Surat : 20 હજાર લીટર બાયોડીઝલના જથ્થા સહિત ત્રણ લોકોની ધરપકડ

આ પણ વાંચો : Ahmedabad : ખોખરામાં હ્યુન્ડાઇના શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા

Published on: Feb 10, 2022 07:39 AM