Ahmedabad : ખોખરામાં હ્યુન્ડાઇના શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા
અમદાવાદના ખોખરામાં આવેલા હ્યુન્ડાઇના શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા. હ્યુન્ડાઇએ કશ્મીરી ફ્રીડમ ફાઈટરના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું જેના વિરોધમાં યુથ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો અને દેખાવો કર્યા.
અમદાવાદના(Ahmedabad)ખોખરામાં આવેલા હ્યુન્ડાઇના(Hyundai)શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા. હ્યુન્ડાઇએ કશ્મીરી ફ્રીડમ ફાઈટરના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું જેના વિરોધમાં યુથ કોંગ્રેસે(Youth Congress) વિરોધ વ્યક્ત કર્યો અને દેખાવો કર્યા. હ્યુન્ડાઇના પાકિસ્તાન તરફી વલણ બાદ દેશભરમાં વિરોધનો વંટોળ છે.. યુથ કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી કરી હ્યુન્ડાઇનો વિરોધ કર્યો.. હ્યુન્ડાઇ કંપની વિરુદ્ધ બેનર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : “ગુજરાતી લોકોને ખુશ કરવામાં ખાસ ધ્યાન”, શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સની જર્સી પહેરવાને લઈને ઉત્સાહિત
આ પણ વાંચો : Kutch: હે રામ! ભુજમાં ગાંધી પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયું, કાળા રંગથી ‘પાપા’ લખ્યું, લોકોમાં નારાજગી
