Ahmedabad : ચોર ATM તોડે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો, જુઓ ઘટનાના CCTVનો Video
અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. જો કે પોલીસ પણ હવે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનેગારના ચોરી કરવાના ઇરાદાને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં (Sanand) પણ એક ચોરના ચોરીના પ્રયાસને પોલીસે (Sanand Police) નિષ્ફળ બનાવ્યો છે.
Ahmedabad : અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. જો કે પોલીસ પણ હવે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનેગારના ચોરી કરવાના ઇરાદાને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં (Sanand) પણ એક ચોરના ચોરીના પ્રયાસને પોલીસે (Sanand Police) નિષ્ફળ બનાવ્યો છે.
આ પણ વાંચો-Ahmedabad : એરપોર્ટ પર ક્રિકેટ વર્લ્ડકપની લાઈફ-સાઈઝ ટ્રોફી સાથે મુસાફરોનું થશે સ્વાગત , જુઓ PHOTOS
અમદાવાદમાં સાણંદ પોલીસે ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. ચોર ચોરી કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. ચોર ATM મશીનને કટર વડે તોડી ચોરીનો પ્રયાસ કરતો હતો..જો કે પોલીસને જાણ થતા જ કટરથી ATM મશીન તોડે તે પહેલા જ ઝડપી પાડ્યો. સાણંદ પોલીસે પ્રશાંત ચોક્સી નામના આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
