AHMEDABAD: ઓમિક્રોનના સંભવિત સંકટ સામે AMC સંચાલિત હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ તૈયાર

OMICRON NEWS GUJARAT : અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સાથે SVP હોસ્પિટલની ઓક્સિજન ક્ષમતા વધારી 3200 લીટર કરવા તંત્રની તૈયારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 12:12 PM

AHMEDABAD: ઓમિક્રોનના સંભવિત સંકટ સામે અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સાથે SVP હોસ્પિટલની ઓક્સિજન ક્ષમતા વધારી 3200 લીટર કરવા તંત્રની તૈયારી છે. SVPમાં 700 ઓક્સિજન બેડ અને 300 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. શારદાબેન હોસ્પિટલમાં 100 ઓક્સિજન બેડ અને 50 વેન્ટિલેટર બેડ તો એલજી હોસ્પિટલમાં 700 ઓક્સિજન બેડ 110 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યાં છે.

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની દહેશત દુનિયમાં જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ એમિક્રોનના અત્યાર સુધીમાં 3 કેસ સામે આવ્યા છે.ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે તંત્ર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં સ્પેશ્યલ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

ઓમિક્રોન વોર્ડ માં અલગ અલગ વિંગમાં ઓમિક્રોનના દર્દીઓ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે વેન્ટીલેટર સપોર્ટ સિસ્ટમ સાથે તૈયારી કરવામાં આવી છે.ઓમિક્રોનના કેસ વધે તો તેવા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી બાદ સરકાર સતર્ક બની છે. ઓમીક્રોન વેરિઅન્ટના પગલે હાઇ રિસ્ક કેટેગરીના દેશોમાંથી અમદાવાદ આવતા મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટપર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મુસાફરોનો RTPCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રહેવું પડશે. એક જ દિવસમાં 3 હજાર RTPCR રિપોર્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગીર સોમનાથના લોઢવા ગામે માઈનિંગ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, અંબુજા કંપની અને ગુજરાત સરકારને SCએ નોટીસ ફટકારી

આ પણ વાંચો : જુનાગઢમાં રખડતા ઢોરે મહિલા પર કર્યો એટેક, જીવના જોખમે બચી મહિલા, જુઓ વિડીયો

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">