Junagadh Video: જૂનાગઢમાં નજીવી બાબતે ફાસ્ટફૂડના વેપારીઓ વચ્ચે થઈ બબાલ, મારામારીના દ્રશ્યો CCTVમાં થયા કેદ

| Edited By: | Updated on: Oct 05, 2023 | 2:17 PM

જૂનાગઢમાં પણ મારામારીની ઘટના સામે આવી છે. જૂનાગઢના નરસિંહ તળાવ પાસેના વેપારીઓના મારામારીના CCTV સામે આવ્યા છે. નજીવી બાબતે ફાસ્ટફૂડના વેપારીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. તો મારમારી કરનાર બંન્ને વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

Junagadh : રાજ્યમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવતી હોય છે. જૂનાગઢમાં પણ મારામારીની ઘટના સામે આવી છે. જૂનાગઢના નરસિંહ તળાવ પાસેના વેપારીઓના મારામારીના CCTV સામે આવ્યા છે. નજીવી બાબતે ફાસ્ટફૂડના વેપારીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે તો મારમારી કરનાર બંન્ને વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો : Junagadh: દત્તાત્રેય ચરણપાદુકા પર હુમલા કેસમાં ખુલાસો, વિવાદ કરનારા મધ્યપ્રદેશના હોવાનું પ્રાથમિક તારણ, શિખરના પૂજારી અને સુરક્ષાકર્મીઓના લેવાશે નિવેદન-Video

આ સમગ્ર ઘટનામાં પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વડોદારના ગોત્રી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં અસામાજીક તત્વોએ વેપારી પર હુમલો કર્યો હતો. હુમલો કરના 6 આરોપી પોલીસ સકંજામાં છે. અસામાજિક તત્વો વારંવાર દારુ પીને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો