પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના કહેરે, રોગચાળો ફેલાવાને લઈ આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, જુઓ

|

Jun 10, 2024 | 9:15 PM

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે.

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ ખુલાસો સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગે પાણીના અલગ અલગ સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. કોલેરાના કહેરના કારણે અત્યાર સુધીમાં 300 લોકો તેની અસર સર્જાઈ હતી, જ્યારે ચાર લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video