Gujarat ના 17 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે

Gujarat ના 17 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 4:59 PM

દેશના 73માં  ગણતંત્ર દિવસની પૂર્વે સંધ્યાએ ગુજરાતના 17 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરી છે. 

દેશના 73માં  ગણતંત્ર દિવસની(Republic Day)  પૂર્વે સંધ્યાએ ગુજરાતના(Gujarat)  17 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની(Presidential Police Medal)  જાહેરાત કરી છે.  આ પોલીસ કર્મચારીઓના નામ આ મુજબ છે.

રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનારા પોલીસ કર્મચારીઓના નામ
વિક્રમસિંહ રાઠોડ, આસિ. કમિશનર, ઇન્ટેલિજન્સ
ધર્મેન્દ્ર ચાવડા, ACP, સુરત સિટી
ચંદ્રસિંહ સોલંકી, DSP સિદ્ધપુર
નવીનચંદ્ર પટેલ, DySP, SRPF, જામનગર
પરમાર વિજયસિંહ, DySP, SRPF, અમદાવાદ
દેવધા રાજેન્દ્ર, DySP, ધ્રાંગધ્રા ડિવિઝન
દિનેશ કોષ્ટી, વાયરલેસ PI, ગાંધીનગર
દિલિપસિંહ આહિર, PI SRP, અમદાવાદ
રાજેન્દ્રસિંહ રાણાવત, PSI SRPF, અમદાવાદ
મહેશ રાઠોડ, ASI, ખેડા-નડિયાદ
પંકજ પટેલ, ASI, DCB પોલીસ, સુરત
મોહમ્મદ યુસુફ, ASI આણંદ પોલીસ
પ્રહલાદસિંહ મકવાણા, ASI, ક્રાઇમબ્રાંચ અમદાવાદ
જગદીશ રબારી, ASI, અમદાવાદ ગ્રામ્ય
વિજયસિંહ ડોડિયા, ASI સુરત શહેર પોલીસ
મહેન્દ્રસિંહ ગોહિલ, HC, અમદાવાદ કમિ. ઓફિસ
વસંત પટેલ, HC, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ

આ પોલીસ કર્મીઓને ફરજ દરમ્યાન સારી કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં  આવ્યા છે.

આ પણ વાંચો : Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત

આ પણ વાંચો : રાજ્ય સરકારના વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત, જાણો કોણ છે આ પ્રધાન

Published on: Jan 25, 2022 04:57 PM
g clip-path="url(#clip0_868_265)">