Vadodara : ડભોઈના 10 ગામોમાં ફરી વળ્યા ઢાઢર નદીના પાણી, મામલતદારે પ્રભાવિત ગામડાઓની લીધી મુલાકાત, જુઓ Video
ડભોઈના મામલતદારે પાણી ભરાયેલા 10 ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, હાલ ઢાઢર નદીના પૂર ઓસરી રહ્યા હોવાથી જોખમી સ્થિતિ ટળી છે.
Vadodara : ડભોઈ તાલુકાના 10 ગામમાં ઢાઢર નદીના (Dhadhar River) પાણી ભરાયા છે. ગામના રસ્તાઓ પરથી હજુ પાણી ઓસર્યા નથી ત્યારે ખેડૂતોએ પાણીમાં ટ્રેકટર હંકારીને જવાની ફરજ પડે છે. ડભોઈના મામલતદારે પાણી ભરાયેલા 10 ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, હાલ ઢાઢર નદીના પૂર ઓસરી રહ્યા હોવાથી જોખમી સ્થિતિ ટળી છે.
આ પણ વાંચો Vadodara Video: ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસના આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા
છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નવસારી અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે વડોદરામાં પણ સતત વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં નદીના પાણી ડભોઈ તાલુકાના 10 ગામમાં ફરી વળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News