Chhota Udepur: છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે બોડેલી તાલુકાના નદી-નાળા છલકાયા છે. બોડેલી ડભોઈ હાઈવે પર આવેલા કોતરોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. પાટણા, સાલપુરા, કડીલા પાસે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.