GUJARAT : કોરોના મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારની કરી ઝાટકણી, તો કોંગ્રેસ વહેતી ગંગામાં હાથ ધોયા

કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ, કૉંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. કૉંગ્રેસે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યો.

| Updated on: Apr 12, 2021 | 7:09 PM

GUJARAT : કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ, કૉંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. કૉંગ્રેસે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યો. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે હાઈકોર્ટે પણ જ્યારે સુઓમોટો કરીને સરકારની ઝાટકણી કાઢવી પડતી હોય તો વિચારી શકાય છે કે રાજ્યમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય તાયફાઓને કારણે મહામારીનો બીજો દૌર શરૂ થયો છે. સરકારની ઈચ્છા શક્તિનો ભોગ પ્રજા બની રહી છે.

 

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">