Farmer Protest : ગાઝીપુર બોર્ડર ખાલી કરવાનો આદેશ, પોલીસ-પ્રદર્શનકારી આમને સામને

Farmer Protest : ગાઝીપુર પ્રશાસન કોઈપણ ભોગે ગાઝીપુર બોર્ડર ખાલી કરાવવાના મુડમાં છે જયારે ખેડૂત નેતાઓ ગાઝીપુર બોર્ડર ન છોડવા અડગ છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 28, 2021 | 7:39 PM

Farmer Protest : ખેડૂત આંદોલનકારીઓએ 26 જાન્યુઆરીએ Tractor Rally દરમિયાન દિલ્હીમાં હિંસા, તોડફોડ અને પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ હવે સરકાર એક્શન મોડમાં છે. ગાઝીપુરના ડીએમએ ગાઝીપુર બોર્ડર પરથી રાકેશ ટીકૈત સહીતના ખેડૂત નેતાઓને બોર્ડર ખાલી કરવા નોટીસ આપી છે. પણ આંદોલન કરવા અડગ રહેલા રાકેશ ટીકૈત સહીતના ખેડૂતો હટવા તૈયાર નથી.

ગાઝીપુર બોર્ડર ખાલી કરવાના આદેશ
ગાઝીપુર પ્રશાસને ખેડૂતોને ગાઝીપુર બોર્ડર ખાલી કરવાના આદેશ આપી દીધા છે. ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. પ્રશાસનના આદેશથી ગાઝીપુર બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતોના ટેન્ટ ઉખાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાઝીપુર પ્રશાસન કોઈપણ ભોગે ગાઝીપુર બોર્ડર ખાલી કરાવવાના મુડમાં છે જયારે ખેડૂત નેતાઓ ગાઝીપુર બોર્ડર ન છોડવા અડગ છે.

ગોળી ખાઇશું, હટીશું નહિ
ગાઝીપુરના ડીએમએ ગાઝીપુર બોર્ડર પરથી રાકેશ ટીકૈત સહીતના ખેડૂત નેતાઓને બોર્ડર ખલી કરવા નોટીસ આપી છે. નોટીસના પગલે પોલીસ ખેડૂત નેતાઓને હટાવવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે એક પણ ખેડૂત અહી થી હટશે નહિ. અમે પોલીસની ગોળી ખાઇશું પણ હટીશું નહિ. આ સાથે જ રાકેશ ટીકૈતે કહ્યું કે જો પોલીસ દમન કરશે અને ગાઝીપુર બોર્ડર પર કાઈ પણ થશે તો તેની જવાદારી પોલીસની રહેશે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">