દિલ્હી ચૂંટણી પરિણામો લાઈવ : ભાજપની સામે આપ….દિલ્હીનું દિલ કોણ જીતશે?
Delhi Election Results : દિલ્હી ચૂંટણીની ગણતરી સતતથી રહી છે. મતગણતરી ચાલી રહી છે અને બધાની નજર આ વખતે દિલ્હીનું દિલ કોણ જીતશે તેના પર ટકેલી છે. દિલ્હીની સત્તા કોને મળશે? આ પ્રશ્નોના જવાબો અંતિમ પરિણામો આવ્યા પછી મળશે. હાલમાં,માહિતી મળી રહી છે કે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી પાછળ છે. આતિશી પણ કાલકાજી બેઠક પરથી પાછળ છે.

BJP બહુમતી બનાવી રહી છે
આ વીડિયોમાં તમે દિલ્હી ઈલેક્શન રિઝલ્ટનું સતત અપડેટ મળતું રહેશે. ભાજપ 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં સરકાર બનાવે તેવા અણસાર લગાવવામાં આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. ‘એક અસંતુષ્ટ બિલાડી થાંભલાને ખંજવાળી નાખે છે’ કહેવત આમ આદમી પાર્ટીને લાગુ પડે છે. વલણોમાં ભાજપ પચાસ પર પહોંચી ગયું છે. પણ સાચી ખબર તો આ વીડિયો સતત જોતા રહેવાથી મળશે કે છેલ્લે રિઝલ્ટ શું આવે છે.

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ