મહાભાગ્ય યોગ કુંડળીમાં હોય તો શું થાય? કૃષ્ણ ભગવાનને લઈ એ રસપ્રદ વાત કે જેને સાંભળીને કહી ઉઠશો .. જય શ્રી કૃષ્ણ

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે 'મહાભાગ્ય' નામના યોગ વિશેની

| Updated on: Dec 06, 2023 | 3:30 PM

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે?

આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા. કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે ‘મહાભાગ્ય’ નામના યોગ વિશેની કરવામાં આવી.

જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે? આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો રામાયણને લઈ ખાસ વિગતો અને આ મહાગ્રંથ પાછળની એ પૌરાણિક કથા તે જે કદાચ આપે સાંભળી નહી હોય. આજના એપીસોડમાં આપને ભગવાન કૃષ્ણ વિશેની રસપ્રદ વિગતો પણ પુરી પાડવામાં આવી છે.

આ તમામ પ્રકારની વિગતો જાણવા માટે જુઓ વીડિયો અને અગર આપ પાછળના એપીસોડ જોવા માંગતા હશો તો ટીવી 9ના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પર જઈને પણ જોઈ શકાશે.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">