AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રયાગરાજમાં અખાડાઓના શાહી સ્નાન સાથે કુંભમેળાનો પ્રારંભ, જુઓ કુંભમેળાના પ્રથમ દ્રશ્યો VIDEO

સંગમ નગરી પ્રયાગરાજમાં આસ્થાનો કુંભ સજીધજીને તૈયાર છે. વિશ્વ વિખ્યાત કુંભ મેળો 15 જાન્યુઆરીથી શરૂ થઈને 4 માર્ચ સુધી ચાલશે. ગંગા, યમુના અને સરસ્વતી સંગમવાળું પ્રયાગરાજ શહેર કુંભના ચાર સ્થાનોમાંથી એક છે. ત્યારે ટીવી9 ગુજરાતીની ટીમ પ્રયાગરાજ પહોંચી છે. અહીંથી અમને તેમને કુંભની ખૂબસૂરતી દર્શાવતા વીડિયોઝ, કુંભમેળાથી જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ અને કુંભ 2019ના આયોજનથી જોડાયેલી […]

પ્રયાગરાજમાં અખાડાઓના શાહી સ્નાન સાથે કુંભમેળાનો પ્રારંભ, જુઓ કુંભમેળાના પ્રથમ દ્રશ્યો VIDEO
| Updated on: Jan 15, 2019 | 6:30 AM
Share

સંગમ નગરી પ્રયાગરાજમાં આસ્થાનો કુંભ સજીધજીને તૈયાર છે. વિશ્વ વિખ્યાત કુંભ મેળો 15 જાન્યુઆરીથી શરૂ થઈને 4 માર્ચ સુધી ચાલશે. ગંગા, યમુના અને સરસ્વતી સંગમવાળું પ્રયાગરાજ શહેર કુંભના ચાર સ્થાનોમાંથી એક છે.

ત્યારે ટીવી9 ગુજરાતીની ટીમ પ્રયાગરાજ પહોંચી છે. અહીંથી અમને તેમને કુંભની ખૂબસૂરતી દર્શાવતા વીડિયોઝ, કુંભમેળાથી જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ અને કુંભ 2019ના આયોજનથી જોડાયેલી તમામ વાતો કહીશું.

પ્રયાગરાજમાં પ્રથમ શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ થયો છે. મકરસંક્રાંતિના પર્વ પર ગંગાના સંગમ તટ પર ધૂમધામ શોભા યાત્રા સાથે સાધુઓએ શાહી સ્નાન કરીને કુંભનો શંખનાદ કર્યો. પરંપરા પ્રમાણે સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ શાહી સ્નાન કર્યું. આ સાથે નિરંજની અને આનંદ અખાડાએ શાહી સ્નાન કર્યુ.આશરે 40 મિનિટ સુધી શાહી સ્નાન કર્યુ તો બીજી તરફ લાખો શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન પર ડૂબકી લગાવી. આશરે 20 લાખ લોકોએ શાહી સ્નાન કર્યાનું અનુમાન છે. નોંધનીય છે કે, કુંભમાં છ શાહી સ્નાન હોય છે. કહેવામાં આવે છે કે શાહી સ્નાન અથવા ત્રિવેણીમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન પ્રાપ્ત થાય છે.

જુઓ VIDEO: 

આજ કારણ છે કે કુંભ દરમિયાન શાહી સ્નાન કે ડૂબકી લગાવવાની હોડ લાગે છે. કુંભના મેળામાં ત્રણ શાહી સ્નાન યોજાય છે. ત્યારે આગામી શાહી સ્નાન 6 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તો કુંભનો મેળો 50 દિવસ સુધી ચાલશે. 4 માર્ચ એટલે કે મહાશિવરાત્રીના દિવેસ કુંભ મેળાની પૂર્ણાહૂતિ થશે. હાલ શાહી સ્નાનની ડૂબકીની સાથે પ્રયાગરાજમાં આસ્થાનું પૂર ઉમટી પડ્યું છે.

કુંભનો શંખનાદ

જુઓ VIDEO: 

પ્રયાગરાજમાં પ્રથમ શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ ગંગાના સંગમ તટ પર શાહી સ્નાન કરીને કુંભનો શંખનાદ સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ શાહી સ્નાન કર્યું નિરંજની અને આનંદ અખાડાએ કર્યું શાહી સ્નાન આશરે 40 મિનિટ સુધી શાહી સ્નાન કર્યુ શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન પર ડૂબકી લગાવી આશરે 12 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યાનું અનુમાન 4 માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલશે કુંભનો મેળો

[yop_poll id=606]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">