Maghi Ganpati celebrations at Siddhivinayak temple
માઘી ગણેશોત્સવનો મંગળવારથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુંબઈના પ્રસિધ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિરમાં સિંદુર લેપન વિધિ કરવામાં આવી. બાપ્પાનું ગર્ભગૃહ હવે પાંચ દિવસ સુધી બંધ રહેશે. જુઓ VIDEO : માઘી ગણોશોત્સવની વિશેષ આરતી અને પૂજા વહેલી સવારે 4 કલાકથી શરૂ થઈ. 12 ફેબ્રુઆરી સુધી માઘી ગણેશોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક […]
માઘી ગણેશોત્સવનો મંગળવારથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુંબઈના પ્રસિધ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિરમાં સિંદુર લેપન વિધિ કરવામાં આવી. બાપ્પાનું ગર્ભગૃહ હવે પાંચ દિવસ સુધી બંધ રહેશે.
જુઓ VIDEO :
માઘી ગણોશોત્સવની વિશેષ આરતી અને પૂજા વહેલી સવારે 4 કલાકથી શરૂ થઈ. 12 ફેબ્રુઆરી સુધી માઘી ગણેશોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.