Kundli and Yog: ગુરૂ માંગલ્ય યોગ કઈ રીતે બને છે કુંડળીમા જાણો આ સ્પેશ્યલ Videoના માધ્યમથી

કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા 64 પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો

| Updated on: Sep 19, 2023 | 12:04 PM

કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા 64 પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો અને સવાલ પુછીને જાણકારી પણ લઈ શકશો એ વિવિધ યોગ વિશે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને જાણ્યું કે ચંદ્ર ગ્રહથી કેવા પ્રકારની અસરો ઉદેભવે છે. ચંદ્રને લઈ કેવા પ્રકારના 12 રાજયોગ ઉદ્ભવે છે જે પૈકી ગુરૂ માંગલ્ય યોગ લઈને વિશેષ માહિતિનો વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાંથી પણ જાણી શકાશે.

આ અગાઉ જાતક અગર ચંદ્ર રાશિ પ્રમાણે નામ નથી રાખતો તો તેની કેવા પ્રકારની અસરો થાય છે જેવા રસપ્રદ વિષય પર બૃહદ માહિતિ આપવાનો પ્રયાસ કરાયો તો સાથે જ  જાણો કે ચંદ્ર કેવી રીતે માણસના મન પર અસર કરે છે. જુઓ આ વિડિયો અને મેળવો ચંદ્રથી બનતા યોગ અને ફળકથન વિશેની માહિતિ.

આ કાર્યક્રમ દરરોજ બપોરે 2 વાગ્યે ટીવી 9 ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી આપ લાઈવ જોઈ શકશો અને કોમેન્ટ કરીને આપ સવાલના માધ્યમથી લાઈવ પણ પુછી શકશો યોગ વિશે જે આપ જાણવા માગો છો.

Follow Us:
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ