ગણેશોત્સવ માટે શ્રીજીની શાહી સવારીઓનું ભરૂચમાં આગમન, મુખ્યમાર્ગો રોશનીથી ઝગમગાટ

|

Aug 25, 2019 | 5:29 PM

ત્રીજી સપ્ટેમ્બરથી ૧૦ દિવસનું આતિથ્ય માનવ પધારી રહેલા ભગવાન શ્રી ગણેશને આવકારવા મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા અને ઉમંગ સાથે બપ્પાને પંડાલ સુધી વાજતેગાજતે લઈ જવાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

ગણેશોત્સવ માટે શ્રીજીની શાહી સવારીઓનું ભરૂચમાં આગમન, મુખ્યમાર્ગો રોશનીથી ઝગમગાટ

Follow us on

ત્રીજી સપ્ટેમ્બરથી ૧૦ દિવસનું આતિથ્ય માનવ પધારી રહેલા ભગવાન શ્રી ગણેશને આવકારવા મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા અને ઉમંગ સાથે બપ્પાને પંડાલ સુધી વાજતેગાજતે લઈ જવાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભરૂચમાં સંધ્યાકાળ સાથે મુખમાર્ગો ઉપર શ્રીજીની શાહી સવારીઓ આકર્ષણ જમાવે છે. શ્રીજીની માત્ર વિદાય નહિ પરંતુ આવકાર પણ ભવ્ય બનાવવા શોભાયાત્રા સાથે પ્રતિમાઓને ડીજે અને આકર્ષક લાઈટીંગના ઝગમગાટ વચ્ચે પંડાલ સુધી લઇ જવાય છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. દરરોજ નીકળતી બેથી ત્રણ શોભાયાત્રાઓ ભરૂચવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

ભરૂચના અનેક લોકો શોભાયાત્રામાં અને શોભાયાત્રા નિહાળવા રોડ ઉપર ઉતરી આવતા નગર જાણે શ્રીજીમય બની જાય છે. ભરચક વિસ્તારમાં ચકકજામની સ્થિતિને ટાળવા ભરૂચ પોલીસ પણ સાંજના સમયે બંદોબસ્ત ગોઠવી એક ટ્રેક બંધ કરી વાહન વ્યવહાર નિયમિત બનાવવાનો પ્રયાસ કરે છે. ભવ્ય ગણેશ પ્રતિમાઓની શોભાયાત્રા નિહાળવું એક લ્હાવા સમાન લાગે છે. ડ્રોનની નજરે શોભાયાત્રાઓ ભરૂચના મુખ્યમાર્ગોને જાણે શણગાર આપતી હોય તેવો અનુભવ કરાવે છે.

Next Article