VIDEO: રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, લાખો કિલો ઘીનો અભિષેક કરાશે

|

Oct 07, 2019 | 4:34 PM

ગાંધીનગરના રૂપાલમાં દર વર્ષની જેમ આજે પણ વહેશે ઘીની નદીઓ. વરદાયિની માતાની પલ્લીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. રાત્રે 12 વાગ્યે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થશે. જે નિયત કરાયેલા રૂટ ઉપર ફરશે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક […]

VIDEO: રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, લાખો કિલો ઘીનો અભિષેક કરાશે

Follow us on

ગાંધીનગરના રૂપાલમાં દર વર્ષની જેમ આજે પણ વહેશે ઘીની નદીઓ. વરદાયિની માતાની પલ્લીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. રાત્રે 12 વાગ્યે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થશે. જે નિયત કરાયેલા રૂટ ઉપર ફરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રૂપાલની પલ્લીનો રૂડો અવસર પાંડવોના સમયથી ચાલતો હોવાની માન્યતા છે. જેને પગલે દર વર્ષે નવમા નોરતે માતાજીની પલ્લી ભરાય છે. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પલ્લીમાં ગામના રસ્તા પર જાણે ઘીની નદીઓ વહે છે. વહેતા ઘીને ઉલેચવાનો હક ફક્ત ગામના વાલ્મિકી સમાજને જ છે. ગામના માર્ગો પરથી પલ્લી પસાર થઈ જાય પછી ગામના વાલ્મિકી સમાજના લોકો માર્ગો પરથી ઘી ઉલેચવાના કામે લાગી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article