Bhakti : મહાભારતના મહારથી કર્ણને શ્રાપ કોણે અને કેમ આપ્યો હતો ? રોચક કથા જાણવા વાંચો આ પોસ્ટ

|

Mar 08, 2021 | 8:40 AM

Bhakti : મહારથી કર્ણ મહાભારત યુદ્ધના એવા યોદ્ધા હતા જેમને તેમના જીવનકાળમાં વારંવાર અપમાનિત થવું પડ્યું. જન્મ લેતાની સાથે જ તેની માતાએ તેનો ત્યાગ કર્યો હતો. શિક્ષા લેવા માટે જ્યારે તે ગુરુ દ્રોણ પાસે ગયા ત્યારે શૂદ્ર પુત્ર હોવાથી તેને શિક્ષા આપવાનો ગુરૂજીએ ઇનકાર કર્યો.

Bhakti : મહારથી કર્ણ મહાભારત યુદ્ધના એવા યોદ્ધા હતા જેમને તેમના જીવનકાળમાં વારંવાર અપમાનિત થવું પડ્યું. જન્મ લેતાની સાથે જ તેની માતાએ તેનો ત્યાગ કર્યો હતો. શિક્ષા લેવા માટે જ્યારે તે ગુરુ દ્રોણ પાસે ગયા, ત્યારે શૂદ્ર પુત્ર હોવાથી તેને શિક્ષા આપવાનો ગુરૂજીએ ઇનકાર કર્યો. ત્યારબાદ કર્ણએ બ્રાહ્મણનું રૂપ લીધું અને ભગવાન વિષ્ણુના અંશાવતાર ભગવાન પરશુરામથી શિક્ષા ગ્રહણ કરી. અહિયા પણ કર્ણને અપમાનિત થવું પડ્યું કારણ કે શિક્ષા પૂર્ણ થયા બાદ પરશુરામજીને ખબર પડી કે તે બ્રાહ્મણ પુત્ર નથી, પરંતુ એક શૂદ્ર પુત્ર છે. પરંતુ કર્ણએ કદી હાર ન માની અને પોતાની શક્તિથી તેણે ભારતીય પૌરાણિક ઇતિહાસમાં પ્રસિદ્ધિ મેળવી, જેના માટે તે હકદાર હતા.

આગળની કથા જુઓ આ વીડિયોમાં 

 

આ કથા પણ જુઓ : Bhakti : હિરણ્યકશિપુનો વધ કર્યા બાદ ભગવાન નરસિંહનું શું થયું ? રોચક કથા જાણવા માટે વાંચો આ પોસ્ટ

Next Video