મુંબઈના પૂર્વ મેયર અને શેરિફ નાના ચુડાસમાનું 86 વર્ષની ઉંમરે નિધન

|

Dec 23, 2018 | 10:47 AM

મુંબઈના પૂર્વ મેયર અને શેરિફ નાના ચુડાસમાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. નાના ચુડાસમા ભાજપ પ્રવક્તા શાયના NCના પિતા હતા.  બીમાર નાના ચુડાસમાએ રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

મુંબઈના પૂર્વ મેયર અને શેરિફ નાના ચુડાસમાનું 86 વર્ષની ઉંમરે નિધન

Follow us on

મુંબઈના પૂર્વ મેયર અને શેરિફ નાના ચુડાસમાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. નાના ચુડાસમા ભાજપ પ્રવક્તા શાયના NCના પિતા હતા. 

બીમાર નાના ચુડાસમાએ રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજેપી પ્રવક્તા શાયના NCના પિતા મુંબઈમાં એક NGOના સ્થાપક હતા અને તેઓ મુંબઈમાં પર્યાવરણને લગતી ઘણી પ્રવૃત્તિઓ કરતા હતા. નાના મરિન ડ્રાઈવ પરના એ સૂત્રાત્મક બેનર માટે પણ જાણીતા હતા કે જેના પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ હેડલાઈન્સ મૂકવામાં આવતી.

આ તમામ બેનર્સમાં લખાયેલી હેડલાઈન્સને એક પુસ્તકનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું જેને થોડા વર્ષો પહેલા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ હતું, ‘હિસ્ટ્રી ઓન અ બેનર’.

આ પણ વાંચો: તમારી રોજબરોજની વપરાશમાં આવતી 33 વસ્તુઓ થશે સસ્તી!

વર્ષ 2005માં બે ટર્મ સુધી શેરિફ રહી ચૂકેલા નાના ચુડાસમાને, સામાજિક ક્ષેત્રે તેમના પ્રદાનને લઈને પદ્મ શ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

[yop_poll id=314]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:47 am, Sun, 23 December 18

Next Article