Video : મહિલાના વાળમાં આગ લાગી, છતાં તે કામમાં રહી મશગુલ ! પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો

|

Sep 22, 2021 | 4:42 PM

ઘણા લોકો તેમના કામમાં એટલા બધા મશગુલ થઈ જતા હોય છે, કે તેની આસપાસ શું થઈ રહ્યુ છે તેની પણ તેને જાણ રહેતી નથી, તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : મહિલાના વાળમાં આગ લાગી, છતાં તે કામમાં રહી મશગુલ ! પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો
woman hair caught fire while working in the kitchen

Follow us on

Viral Video: સામાન્ય રીતે તમે લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, તેને કામ સિવાય કંઈ પણ સુઝતુ નથી.પરંતુ કેટલીકવાર લોકો કામમાં એટલા બધા મશગુલ થઈ જાય છે કે તે મુસીબતમાં ફસાઈ જાય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર એક મહિલાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમને પણ સમજાઈ જશે કે હંમેશા સતર્ક રહેવુ શા માટે જરૂરી છે.

મહિલાના વાળમાં આગ લાગી ગઈ, છતા તે કામમાં મશગુલ 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,એક મહિલા રસોડામાં (Kitchen) રસોઈ બનાવી રહી છે.તે દરમિયાન સામાન લેવા માટે તે નીચે ઝુકી રહી છે, જેને કારણે તેના વાળમાં આગ લાગી જાય છે.પરંતુ નવાઈની વાત એ છે કે મહિલાને આ વિશે જાણ પણ થતી નથી અને તે તેના કામમાં વ્યસ્ત જોવા મળી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) જોઈને તમને પણ આશ્વર્ય થશે.

જુઓ વીડિયો 

સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહેલા આ વીડિયોમાં આગળ જોવા મળે છે કે મહિલાને આગ વિશે ખબર પડે છે અને તે બાદમાં આગ બુઝાવવાનું શરૂ કરે છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @Jamie24272184 પરથી શેર કરવામાં આવ્યો છે.

લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,કેટલીક વખત કામમાં વધારે વ્યસ્ત રહેવાનું આવુ પરિણામ જોવા મળે છે, તેથી સતર્ક રહો, જ્યારે અન્ય યુઝર્સ પણ સાવચેત રહેવાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Rescue Video: ઠંડા પાણીના તળાવમાં ફસાઇ ગયું કાંગારુ, 2 લોકો ખભા પર ઉઠાવીને બચાવી લાવ્યા, જુઓ ગજબ વિડિયો

આ પણ વાંચો:  Viral Video : જંગલમાં 2 વાઘ વચ્ચે થઇ જબરદસ્ત લડાઇ, વીડિયો જોઇને તમે WWE ની મેચ ભૂલી જશો

Published On - 1:44 pm, Wed, 22 September 21

Next Article