Funny Video : વરરાજાએ તો ભારે કરી ! લગ્નમાં પંડિતજીએ પુછેલા સવાલનો વરરાજાએ એવો તે જવાબ આપ્યો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

|

Oct 25, 2021 | 11:39 AM

આજકાલ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વરરાજા જે રીતે પંડિતને જવાબ આપે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Funny Video : વરરાજાએ તો ભારે કરી ! લગ્નમાં પંડિતજીએ પુછેલા સવાલનો વરરાજાએ એવો તે જવાબ આપ્યો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
wedding funny video viral on social media

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર લગ્ન સાથે સંબધિત વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. આ વીડિયો જોઈને ઘણી વાર મન ખુશ થઈ જાય છે, તો ક્યારેક લગ્નના ફની વીડિયો જોઈને હસવું પણ આવે છે. આ દિવસોમાં આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

વરરાજાનો જવાબ સાંભળીને મહેમાનો હસીને લોટપોટ થઈ ગયા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પંડિત જી વરરાજાને અક સવાર પુછે છે,જેનો જવાબ સાંભળીને લગ્નમાં હાજર તમામ મહેમાનો પણ હસવા લાગે છે.ઈન્ટરનેટ પર છવાયેલા આ વીડિયોમાં પંડિત જી વરરાજાને (Groom) પૂછે છે કે તમને કેટલા વચનો યાદ છે ? જેના જવાબમાં વરરાજા કહે છે કે, ‘મને બધા વચનો યાદ છે, બાદમાં પંડિતજી ફરી કહે છે કે એક વચન સંભળાવો, પંડિત જીના પ્રશ્ન પર, વરરાજા ઘડિયાળમાં સમય જુએ છે અને કહે છે કે લગ્ન(Wedding)  માટેનું મુહૂર્ત જઈ રહ્યુ છે,ઉતાવળ કરો !

જુઓ વીડિયો

લોકોને વરરાજાનો હાજર જવાબ ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝર્સ લખ્યું કે, ‘વરરાજો અંદાજ ખૂબ જ ફની છે.’ જ્યારે બીજા યુઝર્સ લખ્યું કે, ‘હું આ જોઈને હસવું રોકી શકતો નથી.’ આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ રમુજી વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર wedabout નામથી શેર કરવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો : Ajab-gajab : OMG! લગ્નમાં પણ પૈસા આપીને નકલી મહેમાનોને બોલાવે છે લોકો, કારણ છે ચોંકાવનારું

આ પણ વાંચો : Viral video : વીડિયો બનાવતી છોકરીને જોવામાં કાકા ભૂલ્યા ભાન, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article