Viral Video : લગ્નમાં મહિલાઓએ વરરાજાને પકડાવી એવી ગિફ્ટ, જોઇને ખુબ હસી દુલ્હન, જુઓ Video

|

Nov 02, 2021 | 7:01 AM

લગ્ન થતાં જ વર-કન્યા જીવનના સૌથી સુંદર તાંતણે બંધાઈ જાય છે. લગ્ન સંપન્ન થયા પછી સંબંધીઓ સ્ટેજ પર બંનેને આશીર્વાદ આપવા આવે છે. સ્ટેજ પર સંબંધીઓ અને મિત્રો વરરાજા સાથે ફોટોગ્રાફ્સ લે છે અને લગ્નની ભેટ આપે છે.

Viral Video : લગ્નમાં મહિલાઓએ વરરાજાને પકડાવી એવી ગિફ્ટ, જોઇને ખુબ હસી દુલ્હન, જુઓ Video
લગ્નમાં વરારાજાને મળી એવી ગિફ્ટ કે લોકો જોઇને હસી પડ્યા.

Follow us on

હાલના દિવસોમાં લગ્નના ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. અહીં ક્યારેક ફેરા લેવાનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક વરરાજાના ડાન્સનો વીડિયો. તેવામાં હાલ લગ્નનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક છોકરીઓએ વરરાજાને એવું સરપ્રાઈઝ આપ્યું કે લોકોના હોશ ઉડી ગયા.

કહેવાય છે કે લગ્ન થતાં જ વર-કન્યા જીવનના સૌથી સુંદર તાંતણે બંધાઈ જાય છે. લગ્ન સંપન્ન થયા પછી સંબંધીઓ સ્ટેજ પર બંનેને આશીર્વાદ આપવા આવે છે. સ્ટેજ પર સંબંધીઓ અને મિત્રો વરરાજા સાથે ફોટોગ્રાફ્સ લે છે અને લગ્નની ભેટ આપે છે. પરંતુ ઘણી વખત મિત્રો એવી ભેટ આપે છે જે લગ્નને હંમેશા માટે યાદગાર બનાવી દે છે. લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા સ્ટેજ પર બેઠેલા છે, પરંતુ પછી કેટલીક છોકરીઓ સ્ટેજ પર આવીને તેમને એવી સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે કે બધાના ચહેરા પર હાસ્ય આવી ગયું. વરરાજાએ ગિફ્ટ ખોલતાં જ તેમાંથી એક નાનું બેટ નીકળ્યુ. આ જોઈને ત્યાં હાજર તમામ મહેમાનો હસી પડ્યા. આટલું જ નહીં વર-કન્યા પોતે પણ હસવા લાગ્યા. જોકે, યુવતીઓએ કરેલું પ્રૈન્ક બધાને પસંદ આવ્યુ હતુ. આ જ કારણ છે કે આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે. તે જ સમયે, ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં તેમની પ્રતિક્રિયાઓ પોસ્ટ કરી છે. તેમની પ્રતિક્રિયા શેર કરતા, લોકોએ કહ્યું કે ક્લિપ ખરેખર રમુજી હતી. વીડિયો જોઈને લાગે છે કે વરરાજાને હેરાન કરનારી મહિલાઓ ચોક્કસપણે તેની સાળીઓ હશે.  only_punjabi_suits123456 નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ  પર અપલોડ થતાં જ, લોકોને તે ખૂબ ગમી ગયો. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં ઘણા હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 02 નવેમ્બર: નોકરિયાતને ઓફિશિયલ ટુરનો ઓર્ડર મળી શકે, વેપારમાં લાંબા ગાળાના લાભ માટે કેટલીક નવી યોજનાઓ બનશે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 02 નવેમ્બર: વ્યવસાયિક બાબતોમાં વિચારપૂર્વકનું રોકાણ તમને ભવિષ્યમાં ચોક્કસપણે લાભ આપશે, દિવસ લાભકારી રહે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 02 નવેમ્બર: આ સમયે કોઈ મહત્વની સિદ્ધિઓ મેળવી શકો છો, ઘરમાં કોઈ શુભ કાર્ય પુર્ણ થશે

Next Article