Viral Video : સિંહની એકદમ નજીક જઇને ફોટો ખેંચી રહ્યો હતો આ ફોટોગ્રાફર, વીડિયોમાં જુઓ પછી શું થયુ

આ વીડિયો જોયા પછી તમને નવાઈ લાગશે કે આ ફોટોગ્રાફરે સિંહ જેવા માનવભક્ષી પ્રાણીની સામે આટલી બહાદુરી કેવી રીતે બતાવી. સિંહે તેના પર હુમલો કર્યો કે નહીં તે જાણી શકાયું નથી. 

Viral Video : સિંહની એકદમ નજીક જઇને ફોટો ખેંચી રહ્યો હતો આ ફોટોગ્રાફર, વીડિયોમાં જુઓ પછી શું થયુ
Viral Video Photographer has close encounter with lion
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 2:08 PM

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી (Wild Life Photography) દરેક માટે નથી. આ એક એવું ક્ષેત્ર છે, જ્યાં ગાઢ જંગલોની વચ્ચે ખતરનાક પ્રાણીઓને કેમેરામાં કેદ કરવાનું કામ કરવામાં આવે છે. તે જેટલું રોમાંચક લાગે છે, તેટલું જ તે જોખમી પણ છે. આ ક્ષેત્રમાં વ્યક્તિમાં હિંમત અને ધીરજની જરૂર છે. આ જ કારણ છે કે તમારા સુધી સુંદર ક્લિક પહોંચાડવા માટે ફોટોગ્રાફરને ખતરનાક પ્રાણીઓ વચ્ચે કલાકો પસાર કરવા પડે છે. અત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ ફોટોગ્રાફરની હિંમતની પ્રશંસા કરી શકશો. તે જે રીતે સિંહની સામે સૂઈ જાય છે તે ખરેખર આશ્ચર્યજનક નજારો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફર જંગલમાં કેમેરા સાથે જમીન પર સૂઈ રહ્યો છે. બંને બાજુ ઝાડીઓ છે, જેમાંથી પસાર થતો રસ્તો દેખાય છે. ત્યારે સિંહ તેના બાળકો સાથે આવતો જોવા મળે છે. સિંહને જોઈને બધા પ્રાણીઓની પણ હવા તંગ થઈ જાય છે, તેવામાં આ ફોટોગ્રાફર ખૂબ જ આરામથી સૂતો જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે આ ફોટોગ્રાફરને સિંહનો કોઈ ડર નથી. સિંહની સામે પણ તે સતત કુલ રહ્યો છે અને ફોટા પાડી રહ્યો છે. તો ચાલો પહેલા આ ચોંકાવનારો વીડિયો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ વીડિયો જોયા પછી તમને નવાઈ લાગશે કે આ ફોટોગ્રાફરે સિંહ જેવા માનવભક્ષી પ્રાણીની સામે આટલી બહાદુરી કેવી રીતે બતાવી. સિંહે તેના પર હુમલો કર્યો કે નહીં તે જાણી શકાયું નથી.  વીડિયો જોયા પછી, તમે પણ ફોટોગ્રાફરની હિંમત અને જુસ્સાને સલામ કરશો.

આ ખૂબ જ ચોંકાવનારો વીડિયો helicopter_yatra_ નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 4 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચો –

Team India: રોહિત શર્માને મળી શકે બેવડો લાભ, T20 વિશ્વકપમાં કંગાળ પ્રદર્શનને લઇ T20-ODI માં એક જ કેપ્ટનના BCCI પક્ષમાં!

આ પણ વાંચો –

Maharashtra Farmer Suicide: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માત્ર 30 દિવસમાં 25 ખેડૂતોએ કરી આત્મહત્યા! જાણો કેમ અને શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો –

ભારતીય મૂળના હોલીવુડ એક્ટર કાલ પેને સેક્સુઆલીટીને લઈને કહ્યું કંઈક આવું, 11 વર્ષ જુના પાર્ટનર સાથે સગાઈ કરી

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">