Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે લોકોની આંખો ચાર થઈ ગઈ !

|

Oct 25, 2021 | 5:07 PM

આ દિવસોમાં એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ડાન્સ કરી રહી છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે, જે જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે લોકોની આંખો ચાર થઈ ગઈ !
Dance Video Viral On Social Media

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયોમાં ડાન્સ મુવ્સ જોઈને આશ્વર્ય થાય છે, જ્યારે કેટલાક ફની ડાન્સ (Funny Dance) જોઈને હસવુ આવે છે. તાજેતરમાં આવો જ એક ફની ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

ડાન્સ દરમિયાન માથાની વિગ નીકળી જતા, જોયા જેવી થઈ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વીડિયોમાં મહિલા ડાન્સ કરી રહી છે, પરંતુ બાદમાં ડાન્સ દરમિયાન કંઈક એવુ થાય છે, જે જોઈને લોકોની આંખો ખુલ્લી રહી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે, એક પ્રોફેશનલ મહિલા ડાન્સર ડાન્સ કરી રહી છે, તેના ડાન્સ મૂવ્સ એટલા જબરદસ્ત છે કે જોનાર પહેલી નજરે પ્રભાવિત થઈ જાય છે, પરંતુ બાદમાં ઉત્તેજિત થયેલી મહિલાની માથાના વાળની વિગ નીકળી જાય છે, જે જોઈને સૌ કોઈને હસવુ આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યું, આ એક મોમેન્ટ સિવાય મહિલાનું ડાન્સ પર્ફોર્મન્સ (Dance Performance) ખરેખર પ્રશંસનીય છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યું કે, ‘આ વિગે તો બધી મજા બગાડી.’

તમને જણાવી દઈએ કે, આ વીડિયો ‘@Ffs_OMG’ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 69 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો : Funny Video : વરરાજાએ તો ભારે કરી ! લગ્નમાં પંડિતજીએ પુછેલા સવાલનો વરરાજાએ એવો તે જવાબ આપ્યો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

આ પણ વાંચો : Ajab-gajab : OMG! લગ્નમાં પણ પૈસા આપીને નકલી મહેમાનોને બોલાવે છે લોકો, કારણ છે ચોંકાવનારું

Published On - 3:14 pm, Mon, 25 October 21

Next Article