Viral Video : ઘોડાએ પોતાની જાતને અરીસામાં જોઇને આપ્યા એવા રિએક્શન્સ કે લોકો બોલી ઉઠ્યા વાહ…

|

Sep 07, 2021 | 8:23 AM

આ ફની વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું કે તેને અરીસામાં દેખાતો ઘોડો પસંદ નથી.

Viral Video : ઘોડાએ પોતાની જાતને અરીસામાં જોઇને આપ્યા એવા રિએક્શન્સ કે લોકો બોલી ઉઠ્યા વાહ...
Funny video of a horse goes viral

Follow us on

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો ખૂબ જ વાયરલ થતા હોય છે જેને જોઇને કેટલીક વાર અચરજ થાય છે તો કેટલી વાર જોઇને આપણી હસી છૂટી જાય છે. હાલના દિવસોમાં એવો જ એક ઘોડાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે પહેલી વાર કોઇ કામ કરવાનો અનુભવ જેટલો મજેદાર હોય છે તેટલો જ મજેદાર હોય છે તે અનુભવને જીવવાનું રિએક્શન. હવે આ ઘોડાના વીડિયોને જ જોઇ લો. જેમાં તે અરીસામાં જોઇને માણસોની નકલ ઉતારે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક કાળા રંગનો ઘોડો અરિસાને જોઇ રહ્યો છે. આ દરમિયાન ક્યાકે તે અરીસાને નજીકથી જુએ છે તો ક્યારેક અરિસાથી પોતાની નજર પણ છુપાવી લે છે.. ક્યારેક તે અચાનક જ પોતાના ચહેરા પર સ્વેગ બતાવી દે છે.

 

આ ફની વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું કે તેને અરીસામાં દેખાતો ઘોડો પસંદ નથી. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે તમારા ઘોડાની સારી તસવીર લેવાની આ એક સરસ રીત છે. તે જ સમયે, અન્ય વપરાશકર્તાએ લખ્યું કે ઘોડાની પ્રતિક્રિયા ખૂબ જ રમુજી હતી. આ સિવાય, અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ વીડિયોની જુદી જુદી રીતે પ્રશંસા કરી.

આ વીડિયોને ટ્વિટર પર ‘Buitengebieden’ નામના એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે એક ફની કેપ્શન લખ્યું હતું. માહિતી માટે, તમને જણાવી દઈએ કે આ વીડિયોને 1.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો –

Kisan Mahapanchayat Karnal: કરનાલમાં આજે ખેડૂત મહાપંચાયત, પાંચ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ, દિલ્લી-ચંદીગઢ રૂટ ડાયવર્ટ

આ પણ વાંચો –

SEBIએ 85 કંપનીઓના Capital Marketમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો , જાણો શું છે મામલો

આ પણ વાંચો –

ભારતમાં રહેતા મુસ્લીમોના પુર્વજો એક, અંગ્રેજોએ ખોટી રીતે આપણને લડાવ્યા – RSS પ્રમુખ મોહન ભાગવત

Next Article