Viral Video: આ વ્યક્તિએ કિંગ કોબ્રાને ઉશ્કેર્યો! પછી જે થયુ તે જોઈને તમારા હોંશ ઉડી જશે

|

Nov 15, 2021 | 9:00 AM

જે સાપને જોઈને લોકોની હવા ટાઈટ થઈ જાય છે, ત્યાં એક વ્યક્તિ કોબ્રા સાથે પંગો લેવાના મૂડમાં જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video: આ વ્યક્તિએ કિંગ કોબ્રાને ઉશ્કેર્યો! પછી જે થયુ તે જોઈને તમારા હોંશ ઉડી જશે
A Man showing his hand to cobra

Follow us on

Viral Video: સામાન્ય રીતે સાપનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. પરંતુ કલ્પના કરો કે કોઈ આ કિંગ કોબ્રા (King Cobra) સાથે મજાક કરે તો? જેનું અનુમાન કરવુ પણ મુશ્કેલ છે, તે વાસ્તવિકમાં બન્યુ છે. આજકાલ એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે કિંગ કોબ્રાને ઉશ્કેરી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

 

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાથ ટબમાં કોબ્રા બેઠો છે. આ દરમિયાન એક વ્યક્તિ કોબ્રાની સામે પોતાનો હાથ રાખે છે અને તેને ઉશ્કેરતો જોવા મળે છે. જરા વિચારો કે જે સાપને જોઈને લોકોની હવા ટાઈટ થઈ જાય છે,  ત્યાં આ વ્યક્તિ કોબ્રા સાથે પંગો કરવાના મૂડમાં જોવા મળે છે. તમે વિચારતા જ હશો કે આ વ્યક્તિનો જીવ જોખમમાં છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હાથ જોઈને કોબ્રા (Cobra Snake) પણ મૂંઝાઈ જાય છે. તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડતો નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

જુઓ વીડિયો

https://youtu.be/nDs_cE_1rAA

વીડિયો પર યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ આશ્ચર્યજનક વીડિયો યુટ્યુબ પર Strange Fails નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું કે ‘વ્યક્તિએ કોબ્રાને હાથ બતાવ્યો, જુઓ પછી શું થયું.’ આ વીડિયો જોયા બાદ યુઝર્સને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા (Comments) આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે કોબ્રા પણ વિચારી રહ્યો હશે કે આ બહાદુર વ્યક્તિને મારે કેવી રીતે કરડવું? જ્યારે એક યુઝરે લખ્યુ કે આ વ્યક્તિએ ફ્રેન્ડશીપ માટે હાથ લાંબો કર્યો છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : રસ્તા પર દોડતા યુવાનને જોઈ બધા દોડવા લાગ્યા ! કારણ જાણીને તમને પણ હસવુ આવશે

 

આ પણ વાંચો: Viral Video : ભાભી સાથે પંગો લેવો દિયરને ભારે પડ્યો ! ભાભીએ મહેમાનોની સામે દિયરની કરી બેજ્જતી

Published On - 9:19 pm, Sun, 14 November 21

Next Article