Viral Video: નોરા ફતેહીના સોંગ પર પિતા-પુત્રીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો

|

Jun 10, 2022 | 9:34 PM

નોરા ફતેહી (Nora Fatehi) બોલિવૂડમાં તેના ખાસ તેના જબરદસ્ત ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રીએ તેના મૂવ્સ અને બેલી ડાન્સ દ્વારા લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. હાલના દિવસોમાં પિતા-પુત્રીનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Viral Video: નોરા ફતેહીના સોંગ પર પિતા-પુત્રીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો
viral video
Image Credit source: instagram

Follow us on

Viral Video : આપણે રોજબરોજના જીવનમાં સોશિયલ મીડિયામાં અનેક વાયરલ વીડિયો (Viral Video) જોતા હોઈએ છે. તેમાં કેટલીક વાર મોટી ઉંમરના લોકોના પણ એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકો હસીહસીને થાકી જાય છે. કોઈએ સાચું જ કહ્યું હતું કે દિલથી પ્રેમ કરવાની અને નાચવાની કોઈ ઉંમર હોતી નથી. લગ્નમાં આવા લોકોના ઘણા વીડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જ્યાં લોકો પોતાની સ્ટાઈલમાં ડાન્સ કરે છે. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની પુત્રી સાથે કર્યો એવો ડાન્સ જેને જોયા બાદ તમને જીવન વિશે વિચારવા માટે એક નવો અંદાજ મળશે કારણ કે અહીં એક પુત્રી તેના પિતા સાથે નોરા ફતેહીના ગીત (Nora fatehi songs) પર ડાન્સ કરે છે, જેને જોઈને એક ક્ષણ માટે નોરા ફતેહી પણ ચોંકી જશે.

નોરા ફતેહી (Nora Fatehi) બોલિવૂડમાં તેના ખાસ તેના જબરદસ્ત ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રીએ તેના મૂવ્સ અને બેલી ડાન્સ દ્વારા લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. હાલના દિવસોમાં પિતા-પુત્રીનો એક વીડિયો વાયરલ  થઈ રહ્યો છે. જેમાં તેઓ અભિનેત્રીની જેમ ડાન્સ કરતી જોવા મળી રહ્યા છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

વાયરલ વીડિયો

આ વીડિયોમાં જ્યાં દુલ્હને સફેદ એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો છે, ત્યાં પિતા પણ બ્લેક થ્રી-પીસ સૂટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. ડાન્સર અને ઓર્થોડોન્ટિસ્ટ અનીશાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે તેના પિતા સાથે તેના સંગીતના પ્રસંગે ડાન્સ કરી રહી છે. હમણાં સુધી આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેમની પ્રતિક્રિયા કોમેન્ટમાં આપી રહ્યા છે.

Next Article