AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પપ્પાએ બોયફેન્ડ સામે ખોલી દીકરીની પોલ, જોરદાર વીડિયો થયો વાયરલ

Viral Video : સોશિયલ મીડિયા પર એક પિતા અને દીકરીનો વીડિયો વાયરલ થયો છે. આ પિતા તેના દીકરીની પોલ તેના બોયફ્રેન્ડ સામે ખોલી રહ્યો છે.

Viral Video: પપ્પાએ બોયફેન્ડ સામે ખોલી દીકરીની પોલ, જોરદાર વીડિયો થયો વાયરલ
Viral VideoImage Credit source: TV9
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 11:15 PM
Share

Funny Video: આ દુનિયામાં કરોડો લોકો રહે છે. તે તમામ અલગ અલગ ખંડમાં રહે છે, અલગ દેશમાં રહે છે. અલગ રાજ્યમાં રહે છે અને અલગ શહેરમાં રહે છે. આ ધરતી પરનો લગભગ દરેક વ્યક્તિ અલગ ધર્મ, જાતિ અને વિચારોમાં માનનારા લોકો રહે છે અને દરેકના આદતો, શોખ અને ટેવો અલગ હોય છે. તમે વિચાર કરો કે આ દુનિયાનો દરેક વ્યક્તિ એક જેવો જ હોત તો કેવો નજારો હોત. બધાનું જીવન નીરસ થઈ જાત. ભિન્નતામાં જ સુંદરતા છે.

ઘણા લોકોની ટેવો અને આદતો અનોખી હોય છે. તેમના મિત્રો અને આજુબાજુના લોકો તેમની આદતો અને ટેવોને અપાનાવી શકતા નથી. મા-બાપ જ હોય છે, જે પોતાની દરેક આદતો અને ટેવો જાણે છે અને તે પ્રમાણે વર્તે પણ છે. જો ખરાબ આદતોને સુધારવાનો પ્રયત્ન પણ કરે છે. મા-બાપ જ એ વ્યક્તિ હોય છે જે પોતાના બાળકને સંપૂર્ણ રીતે ઓળખે છે પણ તમે ક્યારેક જોયુ છે કે કોઈ પિતાએ પોતાના જ સંતાનની ઈજ્જત કાઢી હોય. હાલમાં સોશિયલ મીડિયા પર પિતા અને દીકરીનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

પહેલના સમયમાં લગ્ન બાળક નાનું હોય ત્યારે જ થઈ જતા પણ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ આ પ્રથા પણ બંધ થઈ ગઈ. હવે તો છોકરા છોકરી નક્કી કરે તેની સાથે મા-બાપ લગ્ન કરાવવા લાગ્યા છે. જમાનો બદલાયો છે અને સાથે સાથે લોકોના વિચારો પણ લોકો વધારે ઓપન માઈન્ડેડ થવા લાગ્યા છે. હવે કે જમાઈ કે પુત્રવધુને, દીકરો કે દીકરી માનીને જ રાખવામાં આવે છે અને તે જ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે છે. કેટલીક દીકરીઓની આદતો અને નખરા એવા હોય છે કે તેમના મા-બાપ તેનાથી છુટકારો મેળવવા માટે તેમના લગ્ન કરાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર પિતા અને દીકરીનો એક રમૂજી વીડિયો વાયરલ થયો છે. જુઓ આ વીડિયો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીકરી પોતાના પિતાની વાત પોતાના બોયફ્રેન્ડ સાથે કરાવે છે. કદાચ તે લગ્ન માટેની જ વાત કરાવવા માંગે છે. પણ પિતા લગ્ન પહેલા જ પોતાની દીકરીની તમામ પોલ તેના બોયફ્રેન્ડને ફોન પર કહી દે છે. તેને રસોઈ બનાવતા નથી આવડતુથી લઈને સવારે જલ્દી ન ઉઠી શકવાની આદતોનો સમાવેશ તેમાં થાય છે. આ જોઈ દીકરી શરમમાં મુકાય છે અને પિતા પાસેથી ફોન લઈને કટ કરી દે છે.

Follow Us
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
g clip-path="url(#clip0_868_265)">