AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : બળદગાડાને કાર ચાલક એ પાછળથી મારી ટક્કર, લાઈવ અકસ્માતનો વીડિયો થયો વાયરલ

Live Accident Video: રસ્તા પર ગાડી ચલાવતી વધતે જો તમારુ ધ્યાન હટી જાય તો તમે મોટી દુઘર્ટનાનો શિકાર બની શકો છો. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અકસ્માતનો આ લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે. 

Viral Video : બળદગાડાને કાર ચાલક એ પાછળથી મારી ટક્કર, લાઈવ અકસ્માતનો વીડિયો થયો વાયરલ
Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 6:16 PM
Share

New Delhi :  સાવધાની હટી, દુઘર્ટના ઘટી…આ હિન્દી કહેવત આપણે સૌ કોઈ જાણીએ છે. દુનિયામાં રોજ કોઈને કોઈ સ્થળે નાના-મોટા અકસ્માત થતા રહે છે. રસ્તા પર ગાડી ચલાવતી વધતે જો તમારુ ધ્યાન હટી જોય તો તમે મોટી દુઘર્ટનાનો શિકાર બની શકો છો. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અકસ્માતનો આ લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ તમે દંગ રહી જશો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાંકડા રસ્તા પરથી લગ્ઝરી કાર પસાર થઈ રહી છે. પણ અચાનક ડ્રાઈવરનું ધ્યાન હટે છે અને તેની ટક્કર બળદગાડા સાથે થાય છે. આ ટક્કરથી બળદગાડા અને કારના હાલ બેહાલ થાય છે. આ અકસ્માતનો કોઈ જાનહાનિ નથી થતી. આ આખી ઘટના પાછળથી આવનારી કારના કેમેરામાં કેદ થઈ જાય છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભાઈ, જરા જોઈને કાર ચલાવો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લોકોનો જીવ બચી ગયો હોય તો સારુ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">