Agniveer : દેશમાં અગ્નિપથ યોજના સામે ઉગ્ર વિરોધ વચ્ચે છલકાયુ યુવાનોનું દર્દ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો વીડિયો

|

Jun 17, 2022 | 5:24 PM

ભારતની કેન્દ્ર સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટે એક નવી યોજના શરૂ કરી છે, જેનુ નામ છે અગ્નિપથ યોજના (Agnipath Scheme). આ યોજનાના કેટલાક નિયમોને કારણે સેનામાં જોડાવા ઈચ્છતા દેશભરના ઘણા યુવાનોએ જોરદાર વિરોધ્ધ પ્રદર્શન શરુ કર્યુ છે.

Agniveer : દેશમાં અગ્નિપથ યોજના સામે ઉગ્ર વિરોધ વચ્ચે છલકાયુ યુવાનોનું દર્દ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો વીડિયો
Viral Video
Image Credit source: twwiter

Follow us on

દેશની જનતા માટે સરકાર નવી નવી યોજનાઓ લાવતી હોય છે. દેશમાં ઘણીવાર એવુ બને છે કે તે યોજનાના કેટલાક નિયમો કેટલાક લોકોને પંસદ નથી આવતા. અને તેનો વિરોધ્ધ ચાલુ થયો છે, જે ધીરે ધીરે ભારે હિંસામાં ફેરવાઈ ગયો છે. ભારતની કેન્દ્ર સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટે એક નવી યોજના શરૂ કરી છે, જેનુ નામ છે અગ્નિપથ યોજના (Agnipath Scheme). આ યોજનાના કેટલાક નિયમોને કારણે સેનામાં જોડાવા ઈચ્છતા દેશભરના ઘણા યુવાનોએ જોરદાર વિરોધ પ્રદર્શન શરુ કર્યુ છે. આ પ્રદર્શનના ઘણા વીડિયો વાયરલ થયા છે.

આ વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ દેશની સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઘણી ટ્રેનો પણ સળગાવી દીધી છે. પ્રદર્શનને કારણે પૂર્વ મધ્ય રેલવે દ્વારા ઘણી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખરેખર, યુવાનોમાં સૌથી વધુ ગુસ્સો એ વાતનો છે કે અગ્નિપથ યોજના દ્વારા સેનામાં માત્ર 4 વર્ષ માટે જ નોકરી મળશે તે છે. યુવાનોનું કહેવુ છે કે સેનામાં જોડાવા માટે વર્ષોથી મહેનત કરે છે, તો પછી માત્ર 4 વર્ષની જ સેવા શા માટે ? સોશિયલ મીડિયા પર #agnipathrecruitmentscheme અને #agniveer હેશટેગ ટ્રેડમાં છે. જેમાં લોકો પ્રદર્શનને લગતા વીડિયો પણ શેર કરી રહ્યા છે. લોકો આ મામલે પોતાના વિચારો પણ મુકી ટ્વિટર પર શેર કરી રહ્યા છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

સોશિયલ મીડિયા પર છલકાયુ યુવાનોનું દર્દ

 

 

 

 

 

Next Article