Viral Video: Bangladeshi Bucketની વીડિયો જાહેરાત થઈ વાયરલ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ

|

Jan 25, 2023 | 11:30 PM

Bangladeshi Bucket Ad: ટીવી જોતી વખતે કે Ott પર ફિલ્મો જોતી વખતે તમે અનેક જાહેરાતો જોઈ હશે. તેમાંથી કેટલીક જાહેરાતો એવી રમૂજી હોય છે કે જેને જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. હાલમાં આવી જ એક જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Viral Video: Bangladeshi Bucketની વીડિયો જાહેરાત થઈ વાયરલ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ
Advertisement of Bangladeshi Bucket
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર હાલમાં એક જાહેરાતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ યુઝર્સ હસી હસીને લોટપોટ થઈ ગયા છે. આ વાયરલ થઈ રહેલી જાહેરાત એક ડોલની છે, આ જાહેરાતમાં ડોલની મજબૂતીને લઈને અલગ અલગ સીન બતાવવામાં આવ્યા છે. આ જાહેરાત જોઈને તમે હસવું રોકી શકશો નહીં.આ વીડિયો સોશિયલ મીડિયા પર ભયંકર વાયરલ થયો છે.

એક ડોલના સહારે તે હીરો ભયંકર ગુંડાઓની હાલત ખરાબ કરતો જોવા મળે છે. હીરો ગુંડાઓથી ગાડીને ડોલની ઊંધી વાળતો પણ જોવા મળે છે. તે એક ડોલને કારણે ગાડી હવામાં ઉછળી જોવા મળે છે. હીરો તે ડોલની મદદથી ગુંડાઓ પર કહેર મચાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો બાંગ્લાદેશનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : ઊંધી રિક્ષા ચલાવતો ડ્રાઈવર થયો વાયરલ, લોકોએ કહ્યું – આ શું કરી રહ્યાં છો ?

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…કેટલો જોરદાર વિચાર. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્રિએટિવિટીને સલામ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,હું તો હસી હસીને ગાંડો થઈ ગયો.આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર યુઝર્સે આપી હતી.

Next Article