AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Video : રસ્તા પર પેન વેચતી બાળકીની મહિલાએ કરી મદદ, બાળકીની ખુશી જોઈને યુઝર્સ થવા ભાવુક, જુઓ વીડિયો

વીડિયોમાં, મહિલા બાળકીના હાથમાં મોટી રકમ આપી પેનની કિંમત ચૂકવતી જોઈ શકાય છે. જેના પછી છોકરી ખૂબ ખુશ થઈ જાય છે અને તેના પરિવારના સભ્યો તરફ કૂદી પડે છે. બાળકીની ખુશી જોઈને લાખો યુઝર્સ ભાવુક થયા હતાં.

Twitter Video : રસ્તા પર પેન વેચતી બાળકીની મહિલાએ કરી મદદ, બાળકીની ખુશી જોઈને યુઝર્સ થવા ભાવુક, જુઓ વીડિયો
Twitter Video Woman helps child selling pens on the road users get emotional after seeing the childs happiness watch the video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 9:14 AM
Share

ઘણા દેશોમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ હોય છે. જેના કારણે અનેક પરિવારોને રોજીંદી જીવનની જરૂરીયાત પૂરી કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા કપરા સંજોગોમાં બાળકો પણ જવાબદારીના બોજ હેઠળ દબી જતા હોય છે. આપણા દેશમાં આવા ઘણા લોકો રસ્તા પર દિવસભર કંઈક ને કંઈક વેચતા જોવા મળે છે.

તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સના ભાવુક થયા છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. વીડિયોમાં અફઘાનિસ્તાનની એક નાની છોકરી રસ્તા પર પેન વેચતી જોવા મળે છે. જે દરમિયાન એક મહિલા તેની મદદ કરે છે અને બાળકની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો : Twitter Viral video : એક પગે આ વ્યક્તિએ કર્યું આવું પરાક્રમ, VIDEO જોઈને તમને પણ થશે આશ્ચર્ય

મહિલાએ બાળકને મદદ કરી

વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર નાહિરા જિયાએ નામની ટ્વિટર પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ‘પોતાના પરિવારને ખવડાવવા માટે આ છોકરી કાબુલની સડકો પર પેન વેચી રહી છે. જ્યારે મેં તેણીને પૂછ્યું કે શું હું આ બધી પેન લઈશ તો તમે ખુશ થશો? આના પર તે હસવા લાગી અને હા પાડી હતી.

વીડિયોએ યુઝર્સના દિલ જીતી લીધા

હાલમાં, વીડિયોમાં, મહિલા બાળકીના હાથમાં મોટી રકમ આપી પેનની કિંમત ચૂકવતી જોઈ શકાય છે. જેના પછી છોકરી ખૂબ ખુશ થઈ જાય છે અને તેના પરિવારના સભ્યો તરફ કૂદી પડે છે. બાળકીની ખુશી જોઈને લાખો યુઝર્સ ભાવુક થયા હતાં. સાથે જ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 2 લાખ 14 હજાર વ્યુઝ અને 10 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">