Video: LED પર શિક્ષક ભણાવી રહ્યા હતા,અચાનક વાગ્યુ રોમેન્ટિક સોંગ! પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

|

Sep 30, 2021 | 3:19 PM

સોશિયલ મીડિયા પર એક ટ્યુશન ક્લાસનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિક્ષક ભણાવી રહ્યા છે, પરંતુ અચાનક કંઈક એવુ થાય છે, જે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Video: LED પર શિક્ષક ભણાવી રહ્યા હતા,અચાનક વાગ્યુ રોમેન્ટિક સોંગ! પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે
Tuition Classes Video viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ભાવુક થઈ જવાય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક ટ્યુશન ક્લાસનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષક ભણાવી રહ્યા છે, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

LED પર શિક્ષક ભણાવી રહ્યા હતા,અચાનક વાગ્યુ રોમેન્ટિક સોંગ!

 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક ટ્યુશન ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે. જ્યારે એક શિક્ષક તેમને કોઈ વિષય પર કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જ્યારે શિક્ષક LED સ્ક્રીન પર ભણાવી રહ્યા છે. ત્યારે અચાનક સ્ક્રીન (Led Screen) પર રોમેન્ટિક સોંગ વાગે છે. જેને કારણે વિદ્યાર્થીઓ હસવા લાગે છે. આ રમુજી વીડિયો (Funny Video) હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

જુઓ વીડિયો

 

 

અચાનક એક હિન્દી ફિલ્મનું રોમેન્ટિક ગીત (Romantic Song) વાગતા શિક્ષક પણ વિચારમાં પડી જાય છે કે આખરે શું થઈ રહ્યું છે. થોડા સમય માટે તે એલઈડી તરફ જોવાનું શરૂ કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ મોટેથી હસતા જોવા મળી રહ્યા છે.

 

સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે શિક્ષક આ શું થયુ…જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : દુલ્હન શોધતા એક વ્યક્તિનો વીડિયો શેર કરીને હર્ષ ગોયન્કાએ કરી અપીલ, યુઝર્સની પ્રતિક્રિયા જોઈને તમે પણ ચોંકી જશો !

 

આ પણ વાંચો:  Video : દિયરના લગ્નમાં ભાભીએ ઘૂંઘટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

Published On - 10:23 pm, Wed, 29 September 21

Next Article