‘હાસ્યનો ડાયરો’: સાતમ-આઠમ નજીક આવે છે તો એક અગત્યની ટિપ્સ કરો ફોલો

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: સાતમ-આઠમ નજીક આવે છે તો એક અગત્યની ટિપ્સ કરો ફોલો
hasya no dayro
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 12:30 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા… —————————-

સાતમ-આઠમ નજીક આવે છે તો એક અગત્યની ટિપ્સ,

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

શનિવારે રમવું નહીં, કારણ કે, જામીન રવિવારે મળતી નથી…

😂🤣😂

———————-

ઘરવાળીની કચ-કચ કોઈને ગમતી નથી. તો, પણ મારો બેટો કોઈ ‘મુંગી’ને પરણવા તૈયાર થતો નથી બોલો…

😜😂

——————————

કાર્ટુન જોવાની ઉંમરમાં ન્યૂઝ જોતા હતા કેમ કે, રિમોટ પપ્પાના હાથમાં હતું…

હવે, ન્યૂઝ જોવાની ઉંમરમાં કાર્ટુન જોઈએ છીએ કેમ કે, રિમોટ બાળકોના હાથમાં હોય છે.

🤣😂 —————————

મમ્મી : લે જમી લે..

રઘલો : હું એના વગર નહીં જમું.

મમ્મી : (4 ઝાપટ મારીને) કોણ છે એ…?

રઘલો : અથાણું મમ્મી અથાણું……….

(રઘલો બોવ રોયો)

😜

———————-

મનુ : વાળ ભીના થયા અને તારી યાદ આવી વરસાદની શરૂઆત થતાં જ મને તારી યાદ આવી, વરસાદના એક-એક ટીપાં સાથે મને તારી યાદ આવી

છગન : હા, યાદ છે મને ……….. તારી છત્રી પાછી આપવાની રહી ગઈ છે………….. કાલે આપી જઈશ……. (અધુરીયા જીવના)

😂🤣😂 ————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">