AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હાસ્યનો ડાયરો’: પાડોશીએ મારા ઘરે આવીને મારી પત્નીને 5 ચણિયા-ચોલી બતાવીને આવું કહ્યું…

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પાડોશીએ મારા ઘરે આવીને મારી પત્નીને 5 ચણિયા-ચોલી બતાવીને આવું કહ્યું...
Hasya no Dayro
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:56 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: વાલી મીટિંગના દિવસે હોસ્ટેલના સરે બાળકોને બ્રશ કરવાની પાડી ના …પણ કેમ..?

—————————-

કાલે ભૂલથી એક છોકરીને કહેવાય ગયું કે- તું CUTE છો..

બિચારીએ આખા દિવસમાં 15 વાર DP ચેન્જ કર્યું…

😂🤣😂

————————-

RTOને કહેવાનું કે, લાયસન્સનું ટ્રાયલ લેવાના સમયે ટ્રેક પર…

10-20 ખાડા, 2-4 ગાય, ભેંસ, બકરી, આખલા અને કૂતરાને ઉભા રાખવા એટલે ખરેખર ટ્રાયલ થઈ શકે…!!!

😜😂

————————-

પાડોશીએ મારા ઘરે આવીને મારી પત્નીને 5 ચણિયા-ચોલી બતાવીને કહે, “દીદી, આમાંથી કંઈ ચોલી સારી લાગશે…?”

મારી પત્ની મારી સામે જોઈને કહે.. પસંદ કરો તમે…મારૂ તો ખાલી નામ જ છે..!!!

🤣😂 ————————

પરીક્ષામાં “અઘરા પેપર” વખતે જ ખબર પડતી કે……

પરીક્ષા ખંડની છતમાં કેટલા જાળા છે… ક્યા-ક્યાં પ્લાસ્ટર ઉખડી ગયું છે..? અને…. દિવાલોમાં કેટલી તિરાડ છે…!

😜

————————

અમુક લોકો તો એટલા સિંગલ હોય કે….

જો મેસેજમાં Jaan લખે તો.. તેનું ઓટોકરેક્ટ થઈને Japan થઈ જાય છે…!!!

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
g clip-path="url(#clip0_868_265)">