TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો…

|

Feb 12, 2022 | 6:49 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો...
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કોન્સ્ટેબલે બધા કાગળો તપાસ્યા અને પછી દીપુને પૂછ્યું: “ભાઈ તારી કાર ક્યાં છે?”

દીપુ – “બધા પેપર્સ બરાબર હશે તો હું ઘરે જઈને ગાડી લઈ આવીશ.”

……………………………………………………………………………………………..

એક વકીલ સાહેબે ચૂંટણીમાં નસીબ અજમાવ્યું..
માત્ર ત્રણ મત મળ્યા.
હવે તેણે સરકાર પાસે ઝેડ પ્લસ સુરક્ષાની માગ કરી છે.

કલેકટરે તેને સમજાવતા કહ્યુ કે… તમને માત્ર 3 મત મળ્યા છે. હું તમને Z પ્લસ કેવી રીતે આપી શકું?

વકીલ સાહેબે કહ્યું:- “જે શહેરમાં આટલા બધા લોકો મારી વિરુદ્ધ છે, ત્યાં મને રક્ષણ મળવું જ જોઈએ.”

🤣🤪

……………………………………………………………………………………………………………

ક્લાસ પૂર્ણ થયા બાદ…..

શિક્ષકઃ- તારે કંઈક પૂછવું હોય તો અત્યારે જ પૂછ…

વિદ્યાર્થી :- સર તમે કયો વિષય ભણાવતા હતા.

🤣🤪

……………………………………………………………………………………………………………………

મનોચિકિત્સકો કહે છે …પોતા માટે સમય કાઢો !
મારી પત્નીએ કીધું …

એકલા પોતા માટે શું કામ ? વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો …

જીવનમાં શાંતિ આપોઆપ આવશે….😉🤪🤣🤪

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Shahid Afridi: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી પોતાની પુત્રીને મળી શકતો નથી, ટ્વિટર પર વીડિયો શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો –

OMG ! ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં મહિલા સાથે ઘટી અજીબ ઘટના, ભૂલથી રેકોર્ડ થઇ ગયો વીડિયો અને પછી થયુ કઇંક આવુ

આ પણ વાંચો –

Shaktiman Fans: ‘શક્તિમાન’ના પાછા આવવાથી ચાહકો ખૂબ જ ખુશ, સોશિયલ મીડિયા પર ‘પુષ્પા’ સ્ટાઈલમાં સામે આવી પ્રતિક્રિયા

Next Article