TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ…

|

Nov 10, 2021 | 1:19 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ...
Tv9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

ટીચર :- ચાલો જણાવો દિવાળી પર છોડવામાં આવતા રોકેટથી તમને શું શિખ મળે છે.

વિદ્યાર્થી :- ઉંચાઇઓ પર પહોંચવા માટે બોટલનો સહારો લેવો જરૂરી છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

🤪🤪🍺🥃🍷🥂🍻🍸🤪🤪

……………………………………………………………………………………..

રાજા બાબૂ :- 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ.

અમિત :- તુ કોની વાત કરી રહ્યો છે.

રાજા બાબૂ : Books.

😂😂😂😂😂😂

……………………………………………………………………………………..

જ્યારે એક છોકરી ગર્લ ફ્રેન્ડ બને છે તો જાન બની જાય છે

જયારે એ જાન પત્ની બને છે ત્યારે તે જાન જીવલેણ બની જાય છે ….

🤣🤣🤣🤣🤣🤣

………………………………………………………………………………………….

પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…
પતિ :- હવે તો એકજ ઉપાય છે… ” પોસ્ટમોર્ટમ ” કરાવીએ…!!
🥵🥸🥰

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો – Team India:રાહુલ દ્રવિડે બાયો-બબલ ના ખેલાડીઓ પરની અસરનો નિકાળ્યો રસ્તો, BCCI પણ ખેલાડીઓના થાકની ફરીયાદ દૂર કરવા ઉઠાવશે કદમ

આ પણ વાંચો – રાજસ્થાનઃ અકસ્માત બાદ બસમાં લાગેલી આગમાં 12 લોકોના મોત,ટેન્કર અને બસ વચ્ચેની ટક્કર બાદ બસમાં આગ લાગી હતી

આ પણ વાંચો – દિવાળી બાદ સુરતમાં કોરોનાને લઈને એક તરફ ટેસ્ટિંગ વધ્યું, તો બીજી તરફ વેક્સિનેશન ઘટતા ચિંતા વધી

Next Article